[GERMI] ગુજરાત ઉર્જા સંશોધન અને વ્યવસ્થાપન સંસ્થા દ્વારા ભરતી 2023 : ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

[GERMI] ગુજરાત ઉર્જા સંશોધન અને વ્યવસ્થાપન સંસ્થા દ્વારા ભરતી 2023 : ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

germi is government or private germi gujarat internship germi full form germi chairman germi address germi gspc germi upsc maru gujarat

ગુજરાત ઉર્જા સંશોધન અને વ્યવસ્થાપન સંસ્થા (GERMI) ભરતી 2023,પગાર : 25000/- થી શરુ

GERMIમાં ભરતી 2023 : ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI) એ વિવિધ વેકેન્સિ માટે જાહેરાત બહાર પાડી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને સત્તાવાર નોટિફિકેશનનો સંદર્ભ લેવા અને આ વેકેન્સિ માટે અરજી કરવાની સાચી સલાહ આપવામાં આવે છે. તમે અન્ય માહિતી શોધી શકો છો જેમ કે વય મર્યાદા,પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી ?  તે નીચે આપેલ છે.

GERMIમાં  ભરતીની જાહેરાત અરજી કરો અહિયાથી 

(ERMI) ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટૂંક સમય પાહેલા એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર અલગ અલગ જગ્યાઓ ભરવા માટે અરજદારોની જરૂરિયાત છે. તો આ જોબમાં જે કોઈ લયકાત ધરાવતો ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ વિગતો નીચે આપેલી છે.

ગુજરાત ઉર્જા સંશોધન અને વ્યવસ્થાપન સંસ્થા ભરતી 2023 – હાઈલાઈટ્સ

  • ભરતી સંસ્થાનું નામ :- ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GERMI
  • પોસ્ટનું નામ :- અલગ અલગ
  • કુલ જગ્યાઓ :- જરૂરિયાત પ્રમાણે
  • નોકરી સ્થળ :- ભારતમાં ગમે ત્યાં
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 14 જુલાઇ 2023
  • અરજીનો પ્રકાર :- ઓફલાઇન

પોસ્ટનું નામ

  • ટીમ લીડર (સીનિયર મેનેજર)
  • હાઇડ્રો પાવર એન્જિનિયર (આસિસ્ટન્ટ મેનેજર)
  • રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ એન્જિનિયર (આસિસ્ટન્ટ મેનેજર)
  • જુનિયર પ્રોજેક્ટ એન્જિનિયર એનર્જી એફિશિયન્સી (સીનિયર ટેકનિશિયન)
  • જુનિયર પ્રોજેક્ટ એન્જિનિયર રિન્યુએબલ એનર્જી (સીનિયર ટેકનિશિયન)
  • મલ્ટિટાસ્કિંગ (ટેકનિશિયન / એક્ઝિક્યુટિવ)
  • પ્રોજેક્ટ એન્જિનિયર પર્યાવરણ અને વન મંજુરી અને જમીન સંપાદન નિષ્ણાત (આસિસ્ટન્ટ મેનેજર)
  • એકાઉન્ટ મેનેજર (આસિસ્ટન્ટ મેનેજર)

પ્રસ્તુત ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • B.E. / B. Tech with MBA / PGDBM (Energy/ Power Management)/M.Tech Full time course only - શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે જાહેરાત તપાસો 

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ  ઉમર મર્યાદાની વધુ માહિતી માટે જાહેરાત તપાસો 

પ્રસ્તુત ભરતી માટે પગાર ધોરણ

  • રૂપિયા. 25,000 દર મહિના

પ્રસ્તુત ભરતી માટે પસંદગી પ્રક્રિયા

  • અરજદારની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

પ્રસ્તુત ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • પાત્ર અરજદાર તેમની અરજી અને જરૂરી ડોક્યુમેંટ્સ જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 14 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લિન્ક

Related Posts

Post a Comment