e-Shram card Benefits | ઈ-શ્રમ કાર્ડના ફાયદા શું છે? - સંપૂર્ણ માહિતી વાંચો ગુજરાતીમાં

ઇ-શ્રમ કાર્ડના લાભો | ઈ-શ્રમ કાર્ડના ફાયદા શું છે?

e shram card benefits list e shram card benefits monthly e shram card benefits and disadvantages in hindi what is e shram card e shram card benefits 500 rupees e shram card benefits in hindi e shram card benefits in karnataka e shram card rules

e-Shram card Benefits | ઈ શ્રમ યોજના અને ઈ શ્રમ કાર્ડ ના ફાયદા

ઇ-શ્રમ કાર્ડના ફાયદા : ઇ-શ્રમ એ કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ એક સતાવાર / અધિકૃત વેબસાઇટ છે, આ વેબસાઇટ દ્વારા, સમગ્ર દેશમાં વિવિધ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કામદારો / મજદૂરો નોંધણી કરાવી શકે છે અને સરકારી વિવિધ યોજનાઓ અને નાણાકીય લાભો / સહાય  મેળવી શકે છે. ઈ-શ્રમ કાર્ડ યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીએ કરી હતી. 

આજે અમે આ આર્ટિક્લ દ્વારા ઇ-શ્રમ કાર્ડના ફાયદા / લાભો વિશે વિગતવાર માહિતી જણાવીશું. જેથી નવા ઉમેદવારો અને જૂના અરજદારો ઈ-શ્રમ કાર્ડના લાભો સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી ગુજરાતીમાં મેળવી શકે. આ ઉપરાંત, તમે ઈ-શ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસ અને ઈશ્રમ કાર્ડ અપડેટ વિશે જાણકારી મેળવવા માટે અમારા અન્ય પેજની મુલાકાત લઈ શકો છો.

ઈ-શ્રમ વિશે સંક્ષિપ્ત માહિતી / e-Shram card Overview 

  • અધિકૃત કરાયેલ પોર્ટલનું નામ :- ઇ-શ્રમ
  • લાભાર્થી :- સમગ્ર ભારતમાંથી અસંગઠિત લેબરો 
  • વિભાગ:- શ્રમ અને રોજગાર મંત્રાલય
  • પોસ્ટનું નામ ;- ઈ-શ્રમ કાર્ડના ફાયદા શું છે?
  • લાભો :- મફત વીમો, રોજગાર, નાણાકીય અને સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો
  • કેટેગરી :- સરકારી યોજના
  • યોજના સ્થિતિ:- સક્રિય
  • એપ્લાઈ ફી ;- ₹ 0/-
  • અધિકૃત વેબસાઇટ ;- eShram.gov.in

ઈ-શ્રમ કાર્ડના ફાયદા શું છે? / e-Shram card Benefits 

ઈ-શ્રમ કાર્ડના ફાયદા ઘણા છે, ઈ-શ્રમ કાર્ડ ધરાવતા અસંગઠિત મજૂરો અને કામદારોને નીચેના લાભો / ફાયદા મળશે-

  1. 60 વર્ષની ઉંમર પછી Rs.3,000 પેન્શન.
  2. લેબરોની આંશિક વિકલાંગતાના કિસ્સામાં રૂપિયા.1,00,000ની સહાય અને રૂપિયા.2,00,000નો મૃત્યુ વીમો.
  3. જો કોઈ લાભાર્થી (ઈ-શ્રમ કાર્ડ સાથે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારી) અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો જીવનસાથીને તમામ લાભો / ફાયદા મળશે.
  4. લાભાર્થીઓને 12 અંકનો U.A.N નંબર પ્રાપ્ત થશે જે સમગ્ર ભારતમાં માન્ય છે.
  5. આવી સ્થિતિમાં, જો કોઈ મજૂરે અત્યાર સુધી પોતાનું નોધાની કરાવ્યું નથી, તો તેના માટે ઈ-શ્રમ કાર્ડ માટે નોધાની કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અસંગઠિત ક્ષેત્રના મજૂરો અને કામદારોને 60 વર્ષ પછી ઈ-શ્રમ કાર્ડ દ્વારા પેન્શન, મૃત્યુ વીમો, વિકલાંગતાના કિસ્સામાં નાણાકીય લાભ વગેરે આપવામાં આવે છે. આ સિવાય અસંગઠિત કામદારોને તમામ નવી સરકારી યોજનાઓ ઈ-શ્રમ અધિકૃત પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

Related Posts

Post a Comment