DRDA Bharuch Recruitment 2023: જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચમા કુલ ૨૨ જગ્યા માટે બમ્પર ભરતી

DRDA Bharuch Recruitment 2023: જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચમા કુલ ૨૨ જગ્યા માટે બમ્પર ભરતી

gmers staff nurse vacancy 2023 upcoming staff nurse vacancy in gujarat 2023 rbsk vacancy in gujarat 2023 nhm gujarat recruitment 2023 phc,medical officer vacancy in gujarat upcoming staff nurse vacancy 2023 community health officer vacancy in gujarat nhm.gujarat.gov.in recruitment

DRDA Bharuch Bharti 2023: જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા MIS કન્સલ્ટન્ટ, એન્જિનિયર સુપરવાઈઝર અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટર પોસ્ટ્સ પર ભરતી

DRDA ભરૂચ ભરતીની જાહેરાત 2023 : જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (DRDA), ભરૂચ એ MIS કન્સલ્ટન્ટ, એન્જિનિયર સુપરવાઈઝર અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટર અને વિવિધ પોસ્ટ્સ માટે જાહેરાત બહાર પાડી છે. DRDA એ લયકાત ધરાવતા ઉમેદવારો માટે જાહેરનામું બહાર પાડ્યું છે કે તેઓ સત્તાવાર નોટિફિકેશનનો સંદર્ભ લો અને આ વેકેન્સિ માટે અરજી કરી શકે છે.

DRDA ભરૂચ ભરતી 2023 - અરજી કરો અહિયાથી 

DRDA  જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા તાજેતરમાં એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ વેકેન્સિઓ ભરવા માટે અરજદારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ પાત્ર અરજદાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ વિગતો નીચે આપેલી છે.

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ ભરતી 2023 – હાઈલાઈટ્સ

  • સંસ્થાનું નામ :- જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (DRDA) ભરૂચ
  • પોસ્ટનું નામ :- MIS કન્સલ્ટન્ટ, એન્જિનિયર સુપરવાઈઝર અને વગેરે પોસ્ટ 
  • કુલ જગ્યાઓ :- 22 વેકેન્સિ 
  • નોકરીની પ્રકાર :- સરકારી જોબ
  • જોબ સ્થળ :- ભરૂચ
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 27/07/2023
  • અરજીનો પ્રકાર :- ઓફલાઇન

પોસ્ટનું નામ

  • MIS કન્સલ્ટન્ટ : ૦૧ પોસ્ટ 
  • ઇજનેર સુપરવાઇઝર : ૧૧ પોસ્ટ 
  • ક્લસ્ટર કો-ઓર્ડીનેટર : ૧૦ પોસ્ટ 
  • ટોટલ પોસ્ટ - ૨૨ પોસ્ટસ 

શૈક્ષણિક લાયકાત વિગતો 

MIS કન્સલ્ટન્ટ પોસ્ટ

  • આંકડાશાસ્ત્ર/ગણિતમાં માસ્ટર ડિગ્રી અને PGDCA 2 વર્ષનો અનુભવ

ઇજનેર સુપરવાઇઝર પોસ્ટસ 

  • ડિપ્લોમા સિવિલ અને કોમ્પ્યુટર નોલેજ.

ક્લસ્ટર કો-ઓર્ડીનેટર પોસ્ટ

  • માસ કોમ્યુનિકેશન/ ગ્રામીણ અભ્યાસ/ સામાજિક વિજ્ઞાનમાં સ્નાતક

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ વધુ વિગતો માટે નીચે લિન્ક આપેલ છે, ત્યથી નોટિફિકેશન વાંચો

પગાર ધોરણ

  • MIS કન્સલ્ટન્ટ :- રૂપિયા.25,000/-
  • ઇજનેર સુપરવાઇઝર :- રૂપિયા.13,500/-
  • ક્લસ્ટર કો-ઓર્ડીનેટર :- રૂપિયા.10,000/-

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં અરજદારોની સિલેકસન ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ વિગતો માટે સત્તાવાર નોટિફિકેશન તપાસો.

પ્રસ્તુત ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો તેમની અરજી અને જરૂરી ડોક્યુમેંટ્સ નોટિફિકેશનમાં આપેલા સરનામે મોકલી શકે છે.
  • અરજી મોકલવાનું  સરનામું : DRDA, જિલ્લા પંચાયત ભવન, કણબીવગા, જૂની મામલતદાર કચેરીની પાછળ, ભરૂચ.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ 27 જુલાઇ 2023

મહત્વપૂર્ણ લિન્ક

Related Posts

Post a Comment