TRAI New Rule 2023 : આજથી ફોનમાં આવતા ફ્રોડ કોલ અને મેસેજ બંદ થઈ જશે - જાણો પૂરી માહિતી

TRAI નવો નિયમ : આજથી ફોનમાં આવતા ફ્રોડ કોલ અને મેસેજ બંદ થઈ જશે - જાણો સંપૂર્ણ વિગતો 

Mobile Calling New Rule : TRAI નવો નિયમ : ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (The Telecom Regulatory Authority Of India) ના આદેશાનુસાર ભારતમાં ટેલિકોમ કંપનીઓ એમની સિસ્ટમમાં 1 મે (આજ) થી લાગુ થાય એ રીતે Artificial Intelligence (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નોલોજી આધારિત ફિલ્ટર્સનો ઉપયોગ કરશે, જેનો મુખ્ય હેતુ ગ્રાહકોને સતાવતા ફ્રોડ (નકલી) ફોન કોલ્સ અને મેસેજોને રોકવાનો છે.

TRAI ના નવા નિયમ અનુસાર નકલી ફ્રોડ કોલ અને એસએમએસની ઝંઝટમાથી છુટકારો મેળવવા કરો આ ઉપાય  : વ્હાલા વાંચક મિત્રો આજે આપણે આ લેખમાં માં જાણીશું કે TRAI ના નવા નિયમ વિશે શું જાણકારી અપડેટ કરવામાં આવી છે. અને તેના વિશે સંપૂર્ણ વિગતો નીચે આ લેખમાંમાં આપેલી છે જોવાની કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો,

TRAI નવો નિયમ / TRAI ના નવા નિયમો જાહેર - જાણો સંપૂર્ણ માહિતી 


આ નવા ફીચર Artificial Intelligence (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) મારફત ફ્રોડ ફોન કોલ્સ અને એસએમએસ મેસેજોને શોધી કાઢશે અને એને બ્લોક કરી દેશે. વોડાફોન, એરટેલ, જિયો અને BSNL જેવી ટેલિકોમ કંપનીઓ નિયામકના આદેશ બાદ એમની સેવાઓમાં Artificial Intelligence આધારિત ફિલ્ટર્સ / ફીચર લાગુ કરવામાં વ્યસ્ત છે.

ફ્રોડ (નકલી) કોલ્સ અને SMS (એસએમએસ) સમસ્યા ખૂબ વધી ગઈ છે અને ગ્રાહકોને તેનાથી સુરક્ષિત રાખવા માટે નિયામકે ટેલિકોમ કંપનીઓને જાહેરાત કરી દીધી છે તે એ તેના તમામ ગ્રાહકોને AI- (Artificial Intelligence) ફિલ્ટર્સ પૂરા પાડશે જ્યારે જિયો ટેલિકોમ કંપની તેવા ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરી રહી છે.

ઉપયોગી લિન્ક 

સમાપન :_ આ માહિતી આર્ટિક્લ દ્વારા, અમે તમને TRAI નવો નિયમ જે સંબંધિત તમામ જરૂરી જાણકારી આપી છે. જો તમને હજુ પણ તમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીજણાવી શકો છો અને એમ તેનો ઉકેલ જરૂર મેળવીશું " ધન્યવાદ !

Related Posts

Post a Comment