શું તમને તમારા આધારકાર્ડનો ફોટો નથી ગમતો..?, તો બદલો માત્ર ૧ મિનીટમાં જ

શું તમને તમારા આધારકાર્ડનો ફોટો નથી ગમતો..?, તો બદલો માત્ર ૧ મિનીટમાં જ : આધારકાર્ડમાં  ફોટો બદલો ઓનલાઈન મોબાઇલ દ્વારા 

આધારકાર્ડ તસવીર બદલો ઓનલાઈન મોબાઇલમાં : આધાર મા સુધારો કરો ઓનલાઇન 

ઘરે બેઠા આધાર કાર્ડ માં ઓનલાઈન ફોટો બદલો : આધારકાર્ડ ફોટો બદલો ઓનલાઈન બદલો મોબાઇલ દ્વારા, વ્હાલા મિત્રો શું તમને તમારો આધાર કાર્ડ નો ફોટો નથી ગમતો અથવા જોનો છે, તો તમે તેને અહીંયા ઓનલાઇન બદલી શકો છો. અને તેની લીંક પણ અહીંયા નીચે આપેલી છે, મિત્રો તેના દ્વારા તમે ઓનલાઇન ફોટો બદલી શકો છો, 

વ્હાલા મિત્રો આ લેખમાં માં આપણે આધાર કાર્ડ માં ઓનલાઇન ફોટો બદલવાની વાત કરવાના છીએ. અને તેના વિષે સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ અન્ય કોઈ તકલીફ અને વિગતો હોય તો નીચે કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો.

Related Queries : આધાર કાર્ડ અપડેટ 2023 Aadhaar Card Update Online : Aadhaar Card Update :  : આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન : આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ : આધારકાર્ડ અપડેટ : Aadhar card mobile number Check : Aadhar card mobile number update online : આધાર કાર્ડ મોબાઈલ નંબર જોવા માટે : Aadhar card link with mobile number : આધાર કાર્ડમાં સરનામું બદલવા

આધારકાર્ડનો ફોટો બદલો ઓનલાઈન માત્ર 1 મિનિટમાં 

આધાર કાર્ડ અપડેટ ઘણી વખત વાપરસકરતાના આવા ફોટો આધાર કાર્ડમાં સામેલ કરવામાં આવે છે, જે તેમને અન્ય લોકો સાથે ગમતા હોતા નથી. સામાન્ય રીતે આવી ફરિયાદોમાં ફોટો જૂનો અને જાંખો હોવાને લગતી બાબતોનો સમાવેશ થાય છે. 

મોટાભાગના વાપરસકરતા ઘણી વખત તેમની પોતાનો ફોટો ઓળખી શકતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આધાર કાર્ડમાનો જૂનો કે જાંખો ફોટો કેવી રીતે બદલવો.

આધાર કાર્ડ તસવીર બદલવાની ઓનલાઈન પ્રક્રિયા શું છે?

શું તમારે પણ તમારું આધાર કાર્ડ અપડેટ કરવું છે,અથવા તેમાં તમારો ફોટો બદલવો છે. પરંતુ તમે જાણતા નથી કે તે કેવી રીતે બદલી શકાય છે તે પણ ઘરે બેઠા. તો વ્હાલા મિત્રો, અમે નીચે તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપી છે. જેની મદદથી તમે આધાર કાર્ડ માં ફોટો અથવા આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.

  1. સૌપ્રથમ ઉમેદવારે UIDAI ની અધિકૃત સાઇટની મુલાકાત લેવી પડશે. ત્યાંથી ઉમેદવારે આધાર સુધારણા ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ ઉમેદવારે તેની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે.
  2. તે પછી તેમાં પૂછવામાં આવેલી જાણકારીને યોગ્ય રીતે ભરો.
  3. તે પછી ઉમેદવારે તેના નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.
  4. ત્યાર બાદ ઉમેદવારે તે ફોર્મ ત્યાંના અધિકારીને આપવાનું રહેશે.
  5. તે પછી, ઉમેદવારે અધિકારી મારફત મળેલી સૂચના મુજબ જ કરવાનું રહેશે. તે પછી ઉમેદવારે રૂપિયા. 100 ફી ચૂકવવાની રહેશે.
  6. ત્યાર બાદ ઉમેદવારનો ફોટો અપડેટ કરવામાં આવશે.

આધાર કાર્ડમાં ફોટો / તસવીર અપડેટ કરવા માટે એપોઇન્ટમેન્ટ કેવી રીતે બુક કરવી ? - સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી 

  • સૌપ્રથમ ઉમેદવારે UIDAIની અધિકૃત પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.
  • ત્યાં ઉમેદવારને હોમ પેજ પર જ બુક એન એપોઇન્ટમેન્ટનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો. તે પછી એક નવું પેજ ખુલશે.
  • તે પછી તમારે તમારું લોકેશન પસંદ કરવાનું રહેશે.
  • તે પછી "પ્રોસીડ ટુ બુક એપોઇન્ટમેન્ટ "પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ઉમેદવારની સામે ત્રણ ઓપ્શન દેખાશે. ત્યાંથી તમારે "Aadhar Update" પર ક્લિક કરવાનું રહેશે.
  • તે પછી તમારે તમારો રજીસ્ટર્ડ ફોન નંબર એન્ટર કરવાનો રહેશે. તેમાં સુરક્ષા કોડ દાખલ કરો.
  • તે પછી જનરેટ OTP પર ક્લિક કરો.
  • તે પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. તેમાં 4 પગલું હશે.
  • સૌ પ્રથમ, તમારી પાસે એપોઇન્ટમેન્ટ વિગતો વિશેની જાણકારી હશે. ભરો
  • ત્યાર બાદ બીજા પગલામાં અંગત માહિતી હશે. તે પછી વિગતોની સમીક્ષા કરો અને
  • પછી તમારે આધાર કાર્ડમાં જે પણ અપડેટ કરવાનું છે. તે કરો. ત્યાર બાદ ફી ભરો.
  • આ રીતે ઉમેદવાર સ્લોટ બુક કરી શકશે.

 સ્ટેપ બાય સ્ટેપ જાણો : અપડેટેડ આધારકાર્ડ  ડાઉનલોડ કેવી રીતે કરવું

શું તમે તમારું આધાર કાર્ડ  અપડેટ કર્યું છે? પરંતુ તમને માહિતી નથી  કે તમારા ફોનમાંથી અપડેટેડ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું. જો આ વિશે કોઈ જાણકારી નથી, તો ચિંતા કરશો નહીં, અહીં અમે અપડેટેડ આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પધ્ધતિ વિશે સ્ટેપ બાય સ્ટેપ નીચે જણાવેલી છે,

  • તેના માટે ઉમેદવારે  UIDAIની ઓફિશિયલ પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.
  • તે પછી અરજદારને હોમ પેજ પર જ "MY Adhar" નો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
  • તે પછી એક નવું પેજ ખુલશે. તેમાં આધાર ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરો.
  • તે પછી એક નવું પેજ ખુલશે. તેમાં ઉમેદવારે પોતાનો આધાર નંબર અને એનરોલમેન્ટ નંબર દાખલ કરવાનો રહેશે.
  • તે પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારપછી અરજદારના રજિસ્ટર્ડ ફોન નંબર પર એક OTP આવશે. તે OTP દાખલ કરો.
  • ત્યારપછી તમે તમારું આધારકાર્ડ ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો, આ રીતે ઉમેદવાર તેમનું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશે / અને ત્યાર બાદ તેની પ્રિન્ટ મેળવી શકશે. 

ઉપયોગી લિન્ક 

Related Posts

Post a Comment