Tractor Sahay Yojana : આ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર તરફથી 60,000/- રૂપિયાની સહાય મળશે

Tractor Sahay Yojana : ટ્રેકટરની ખરીદી પર ખેડુતોને મળશે  60,000/- રૂપિયાની સહાય 

(Tractor subsidy in Gujarat) નવા ટ્રેક્ટરની ખરીદી પર મળશે રૂપિયા.60,000 સુધી સબસીડી : ટ્રેક્ટર યોજના ફોર્મ, અરજી પ્રક્રિયા, જોવો સંપૂર્ણ વિગતો 

ગુજરાત સરકાર દ્વારા એક "ikhedut Portal" બનાવવામાં આવ્યું છે. તેના દ્વારા ખેડૂતે ઘરે બેઠા ઓનલાઇન કૃષિ લગતી યોજનાઓ માટે અરજી કરી શકે છે. વિશેષમાં સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે ઉત્તમ પ્રકારના બિયારણ તેમજ ઝીરો ટકાના દરે પાક-ધીરણ પણ આપવામાં આવે છે.

Tractor Sahay Yojana in Gujarat 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી ને એક નવી યોજના બહાર પાડવામાં આવે છે તે યોજનાનું નામ "ટ્રેક્ટર સહાય યોજના (Tractor Sahay Yojana)" છે. આ ટ્રેકટર સહાય યોજના વિશેની તમામ વિગતો ગુજરાત સરકાર દ્વારા "ikhedut Portal" પરથી બહાર પાડવામાં આવી હતી.  
  • યોજનાનું નામ :- ટ્રેકટર સહાય યોજના 2022-23 (Tractor Sahay Yojana)
  • લેખની ભાષા :- અંગ્રેજી અને ગુજરાતી
  • યોજનાનો હેત :-  ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી મેળવવા માટે
  • લાભાર્થીઓ :-  ગુજરાતના ખેડૂતો
  • Launched By :- ગુજરાત સરકાર
  • Supervised By :- Agriculture cooperation department, Gujarat Government વિભાગ
  • Official Website :- અહી ક્લિક કરો

ટ્રેકટર સહાય યોજનાનો મુખ્ય હેતુ (Purpose Of Tractor Sahay yojana)

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી "ટ્રેકટર સહાય યોજના" માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો કિસાન તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે.  ગુજરાત સરકાર આ દ્વારા કિસાન લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. 

આમ  ટ્રેકટર સહાય યોજના હેઠળ ગુજરાતના કિસનોને સબસીડી આપવામાં આવશે જેમના સહાય ધોરણો નીચે મુજબ આપેલા છે. આ યોજનાને ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે. 

Tractor Loan in Gujarat (ટ્રેક્ટર સબસિડી સહાય યોજના)

ખેતી કરવામાં ખેડૂત સૌથી વધુ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે ટ્રેકટર નો પણ ઉપયોગ વધુ થઇ રહ્યો છે, જેથી ગુજરાત સરકારની ઇચ્છા મુજબ કિસાનો પાસે હોવું જોઈએ તે માટે ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર નાણાકિય સહાય આપવા ઈચ્છતી હતી તેથી ગુજરાત સરકાર ટ્રેક્ટર સબસિડી સ્કીમ બહાર પાડવામાં આવી.

ટ્રેકટર સહાય યોજનાની પાત્રતા (Eligibility)

Tractore Sahay Yojana in Gujarat : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર નાણાકીય સહાય આપવામાં આવે છે તેના પર ની પાત્રતા નીચે મુજબ આપેલ છે તેનું  પાલન થવું જરૂરી છે:
  • કિસાન પાસે જમીનનો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જોકે તે જંગલ વિસ્તારમાં રહેતો હોય તો ત્યાંનું જન્મનું પ્રમાણપત્ર ધરાવતો હોવા જોઈએ (જો લાગુ પડતું હોય તો જ.)
  • ટ્રેક્ટર ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માટે તમારે કૃષિ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા જે અધિકૃત વેપારી હશે તમારે તેમની પાસેથી નવું ટ્રેક્ટર મેળવવાનું રહેશે તો જ તમે સબસિડીને પાત્ર ગણાશે.
  • આ સ્કીમનો લાભ લેવા માટે માન્ય વિક્રેતા પાસેથી લાભાર્થી કિસને ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે

ટ્રેકટર સહાય યોજના માટેના જરૂરી ડોક્યુમેંટ્સ (Needed Documents)

ગુજરાત સરકાર "I khedut Portal" પર ટ્રેકટર સહાય યોજના અરજી ફોર્મ ચાલુ થઈ ગયું છે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો નીચે આપેલા ડોક્યુમેંટ્સ ની યાદી  તમારે ત્યાં જમા કરાવવાની રહેશે.

ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂત "I khedut Portal" પર ની વેબસાઈટ ભરતી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેની માટે જરૂરી ડોક્યુમેંટ્સ જેની વિગત નીચે પ્રમાણે આપેલ છે.
  • ખેડૂતોનો કે "I khedut Portal" પરથી સાત બાર નો દાખલો દાખલ કરવાનો રહેશે.
  • ખેડૂતોની આધાર કાર્ડની ઝેરોક્ષ જરૂર પડશે.
  • જો લાભાર્થી ખેડૂતે અથવા SC અને ST જ્ઞાતિ માં આવતા હોય તો તે જાતિ નું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો તે આપવાનું રહેશે.
  • રાશન કાર્ડની ઝેરોક્ષ .
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકારી પ્રમાણે ની ઝેરોક્ષ હોય તો તે આપવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતે દિવ્યાંગ  અથવા દિવ્યાંગ સર્ટિફિકેટ ધરાવતો હોય તો તેમનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • જો ખેડૂતની જમીન અને સંયુક્ત ભાગીદારીમાં હોય તો 7-12 અને 8-અ જમીનના અન્ય કિસાનની સંમતિ પત્ર પણ જોઈએ છે.
  • બેંકની પાસબુક ની નકલ/ ઝેરોક્ષ.
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેમની જાનાકારી.

Tractor Sahay Yojana Gujarat Apply Online Application form | ikhedut.gujarat.gov.in 2023

Tractore Sahay Scheme Gujarat 2023 : પ્રધાન મંત્રી કિસાન ટ્રેક્ટર યોજનાનો ટ્રેક્ટર સબસિડીનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની જરૂર છે. તેઓ નજીકના CSC કેન્દ્રો (જાણ સુવિધા કેન્દ્ર) અથવા અન્ય નિયુક્ત જાહેર સેવા કેન્દ્રોની મુલાકાત લઈને ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી ફોર્મ ભરી શકે છે. ચોક્કસ માહિતી અને જરૂરી ડોક્યુમેંટ્સ પ્રદાન કરવા ફરજિયાત છે. માત્ર સંપૂર્ણ જાણકારી ભરેલી અરજીઓ જ ધ્યાનમાં લેવામાં આવશે. અરજીની પ્રક્રિયા અને સમયપત્રક વિવિધ માધ્યમો દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવશે, અને લેટેસ્ટ અપડેટ્સ માટે અધિકૃત સાઇટ, ન્યુસ અથવા સમાચાર પત્રો તપાસતા રહેવાની જવાબદારી તેમની છે.

ikhedut.gujarat.gov.in Helpline Contact Number 2023 

Ikhedut.gujarat.gov.in 2023 હેલ્પલાઇન ફોન નંબર માટે નીચે આપેલી વ્યક્તિઓનો સંપર્ક સાધવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

FAQs : Tractor Sahay Yojana Gujarat 

Q1: ખેડૂત ટ્રેકટર સહાય યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?
  • Ans: કિસાન ટ્રેકટર સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે, આ યોજનાના ફોર્મ "ikhedut Portal"  પરથી ઓનલાઇન અરજી કરવાની છે.
Q2: ખેડૂત ટ્રેકટર સહાય યોજના ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરવાના છે?
  • Ans: "ikhedut Portal"  પરથી https://ikhedut.gujarat.gov.in/ ભરવાના છે.

Related Posts

Post a Comment