EMRS Recruitment : એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

EMRS Bharti 2023 : એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

emrs.tribal.gov.in recruitment 2023 emrs recruitment 2023 syllabus emrs syllabus in hindi emrs tribal gov in recruitment 2023 syllabus sarkari result emrs full form free job alert

EMRS Bharti Notification Out 2023: શું તમે પણ સરકારી નોકરીની શોધમાં છો, અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી કે પ્રાઈવેટ નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે, તો અમારી તમને નમ્ર વિનતી છે કે તમે આ પોસ્ટ ને લાસ્ટ સુધી વાંચજો અને જેમને નોકરીની અતિ જરૂર છે તેમને આ નોકરીની  પોસ્ટ શેર કરજો.

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં ભરતી - હાઈલાઈટ્સ

  1. ભરતી સંસ્થાનું નામ :- એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ
  2. પોસ્ટનું નામ :- વિવિધ 
  3. નોકરી સ્થળ :- ગુજરાત અને ભારત
  4. અરજી માધ્યમ :- ઓનલાઈન
  5. જાહેરાત તારીખ :- 29 જૂન 2023
  6. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :- 29 જૂન 2023
  7. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 31 જુલાઈ 2023
  8. અરજી કારવાની સાઇટ :- https://emrs.tribal.gov.in/

પોસ્ટનું નામ જણાવો 

સતાવાર જાહેરતમાં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા

  • પ્રિન્સિપાલ
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર
  • એકાઉન્ટન્ટ
  • જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક
  • લેબ અટેન્ડન્ટ
  • વગેરે પોસ્ટસ માટે તમે અરજી કરી શકો છો,

ખાલી જગ્યા અને પોસ્ટનું નામ 

  • પ્રિન્સિપાલ :- 303 વેકેન્સિ
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર :- 2266 વેકેન્સિ
  • એકાઉન્ટન્ટ 361 વેકેન્સિ
  • જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક :- 759 વેકેન્સિ
  • લેબ અટેન્ડન્ટ :- 373 વેકેન્સિ
  • કુલ ખાલી જગ્યા ;- 4062 વેકેન્સિ

પગારધોરણ

  • પ્રિન્સિપાલ :- Rs.78,000 થી Rs.2,09,200 સુધી
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર :- Rs.47,600 થી Rs.1,51,100 સુધી
  • એકાઉન્ટન્ટ :- Rs.34,400 થી 1,12,400 સુધી
  • જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક :- Rs.19,900 થી Rs.63,200 સુધી
  • લેબ અટેન્ડન્ટ :- Rs.18,000 થી 56,900 સુધી

શેક્ષણિક લાયકાત

વ્હાલા મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત શેક્ષણિક ધોરણ 10 પાસ થી લઇ પોસ્ટ ગ્રેજ્યુએટ તથા અન્ય શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક દ્વારા વધુ માહિતી મેળવી શકો છો

પસંદગી પ્રક્રિયા

વ્હાલા મિત્રો, આ ભરતી જો તમે નોકરી મેળવવા ઈચ્છો છો, તો તમારે નીચે મુજબની પ્રક્રિયામાં પાર કારવાની રહેશે,

  • લેખિત ટેસ્ટ (OMR આધારિત)
  • ઇન્ટરવ્યુ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • ડોક્યુમેંટ્સ ચકાસણી
  • તબીબી ટેસ્ટ 

આ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ તમારે નીચે આપેલી લિન્કની મદદથી નોટિફિકેશન ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તેની ચકાસણી કરો, 
  • હવે EMRS ની સત્તાવાર પોર્ટલ https://emrs.tribal.gov.in/ પર જઈ "Recruitment" બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે વેકેન્સિ માટે અરજી કરવા માંગો છો એ વેકેન્સિ પર રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી તમારા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

મહત્વની તારીખ (Imp Date)

આ ભરતી ની જાહેરાત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા 29/06/2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી,

  • એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :29/06/2023
  • એપ્લિકેશન  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:31/07/2023

આ ભરતી માટે અરજી કરવા માટે જરૂર લીંક

Related Posts

Post a Comment