Char Dham Yatra 2023 : ચાર ધામ યાત્રા-કેદારનાથ 2023, રજિસ્ટ્રેશન વિશે માહિતી, અરજી કેવી રીતે કરવી, વાંચો સંપૂર્ણ માહિતી

Char Dham Yatra 2023 : ચારધામ યાત્રા માટે ઘરે બેઠા કરો ઓનલાઇન રજીસ્ટ્રેશન, વાંચો સંપૂર્ણ માહિતી

kedarnath yatra registration 2023 chardham yatra registration login char dham yatra e pass online registration uttarakhandtourism.gov.in online registration char dham yatra package uttarakhand tourism kedarnath registration badrinath kedarnath registration ucddmb registration

Char Dham Yatra 2023 : ચાર ધામ યાત્રા-કેદારનાથ 2023 રજિસ્ટ્રેશન વિશે માહિતી, અરજી કેવી રીતે કરવી,ફી

CharDham Yatra Registration online 2023 : ચારધામ યાત્રા માટે નોધાની ઓનલાઇન , ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાની રજીસ્ટ્રેશનની શરૂ કરી દીધી છે. જે પણ ભક્તો આ ચાર ધામની યાત્રામાં ભાગ લેવા માંગતા હોઈ એમણે ઓનલાઇન નોધાની કારવવાની રહેશે. તેના વાગર તે aa યાત્રામાં ભાગ લઈ શકે નહીં.આજે તમને આ ચારધામ યાત્રા માટે નોધાની 2023 ની સંપૂર્ણ માહિતી આ બ્લોગમાં આપવામાં આવશે તેથી લેખ પૂરો વાંચો, 

How to Register for Chardham Yatra in 2023

ચાર ધામ યાત્રા અને કેદારનાથ યાત્રા 2023 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન હવે શરૂ થઈ ગયું છે.  આ પોસ્ટમાં, તમે ચાર ધામ યાત્રા 2023 અને કેદારનાથ યાત્રા 2023 રજીસ્ટ્રેશન ઓનલાઈન ફોર્મ લિંક (ચારધામ યાત્રા 2023 ઓનલાઇન), મફત , ચાર ધામ યાત્રા 2023ની શરૂઆતની તારીખ, હેલિકોપ્ટર બુકિંગ વિશે સંપૂર્ણ વિગતો મેળવી શકો છો.

ચાર ધામનો ઇતિહાસ શું છે?

ચાલો આપણે ઉત્તરાખંડના આદરણીય તીર્થ સ્થળ ચાર ધામ યાત્રાની નોંધણી (ચાર ધામ યાત્રા-કેદારનાથ 2023) પધ્ધતિ આગળ વધતા પહેલા તેના મહત્વપૂર્ણ સમજ મેળવીએ. આ પવિત્ર સ્થળ વિશ્વના દરેક ખૂણે ખૂણેથી દર્શ્નાર્થોને આકર્ષે છે. તો આ ચાર ધામ (ચાર ધામ યાત્રા-કેદારનાથ 2023)ની યાત્રા ના મુખ્ય સ્થળો ગંગોત્રી , યમુનોત્રી , કેદારનાથ અને બદ્રીનાથ છે

શું તમારે ચારધામ યાત્રા પર જવું છે તો તે માટે જરૂરી ડોકયુમેન્ટ ની યાદી

ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન, તમારા અરજી ફોર્મની સાથે જરૂરી કાગળ સબમિટ કરવું આવશ્યક છે. : ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન (નોધણી) ઓનલાઇન (નીચે આપેલા તમામ આવશ્યક દસ્તાવેજ યોત્રીના હોવા જોઇયે) 

  • આધાર કાર્ડ
  • આઈડી પ્રૂફ
  • સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ફોન નંબર
  • ઈમેલ આઈડી

Char Dham Yatra 2023 : ઘરે બેઠા કારો નોંધણી વોટ્સએપ દ્વારા

હવે તમે વ્હોટ્સએપ દ્વારા પણ ચાર ધામ યાત્રા 2023 માટે અરજી કરી શકો છો નીચે આપેલા કેટલાક સ્ટેપ્સ છે, તેનું તમારે પાલન કરવું પડશે, 

  • +91 83948 33833 પર “યાત્રા” ટેક્સ્ટ એસએમએસ કરો.
  • તેઓએ પૂછેલા પ્રશ્નોના યોગી જવાબો પસંદ કરો
  • સાચી ગંતવ્યની ડેટની પુષ્ટિ કરો

ચારધામ યાત્રા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? / uttarakhandtourism.gov.in online registration

ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન ઓનલાઇન અમારા તમામ પ્રિય મિત્રોનું ધ્યાન રાખો, મહેરબાની કરીને નોંધ કરો કે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની સત્તાવાર નોંધણી નીતિનું પાલન ફરજિયાત છે.

  1. ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની અધિકૃત પોર્ટલ પર જાઓ અને registrationandtouristcare.uk.gov.in પર આપેલી લિંકને ઓપન કરો.
  2. ત્યાર પછી હોમપેજ દેખાશે.
  3. ઉપરના જમણા ખૂણામાં, તમારી પાસે રેજિસ્ટર / લોગીન કરવાનો ઓપ્શન દેખાશે છે.
  4. જો તમારી પાસે પહેલેથી જ ખાતું છે, તો ફક્ત લોગિન ઓપ્શન પસંદ કરો.
  5. તમારા લૉગિનને તમારા ધ્યાનની રાહ જોઈ રહેલા પેન્ડિંગ ડોક્યુમેંટ્સમાં તમારો ફોન નંબર, પાસવર્ડ અને કૅપ્ચા કોડ દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો
  6. તે પૂરું થયા પછી, ફોર્મમાં વ્યક્તિગત વિગતો અને પ્રવાસની માહિતી બંનેનો સમાવેશ થાય છે, બાદમાં જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં આવે છે.
  7. તમે આ પ્રક્રિયાનું પાલન કરીને ચાર ધામ યાત્રા માટે સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
  8. ત્યાર પછી તમારા રજીસ્ટર ફોન નંબર પર ટેક્સ્ટ એસએમએસ આવશે

સતાવાર પોર્ટલ લિન્ક :

Related Posts

Post a Comment