નેશનલ હેલ્થ મિશન (NHM) મોરબી ભરતી 2023, 25000/- થી વધુનો પગાર , ઓનલાઈન અરજી કરો @arogyasathi.gujarat.gov.in

નેશનલ હેલ્થ મિશન મોરબી ભરતી 2023, ઓનલાઈન અરજી કરો @arogyasathi.gujarat.gov.in

arogya vibhag bharti 2023 syllabus arogya vibhag bharti 2023 application form date www.arogya.maharashtra.gov.in 2023 arogya vibhag bharti 2023 exam date arogya vibhag group d talathi bharti 2023 arogya sevak bharti 2023 maharashtra nmk

NHM મોરબી ભરતી 2023, 25000/- થી વધુનો પગાર , ઓનલાઈન અરજી કરો @arogyasathi.gujarat.gov.in

નમસ્કાર પ્રિય Gujaratigktest.in વાચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ સ્ટાફ નર્સ, લેબ ટેકનીશીયન અને અન્યની નોકરી તાજેતર માં બહાર પાડવામાં આવી છે તેની જાણકારી લઈ ને આવ્યા છીએ. NHM મોરબી (NHM મોરબી ભરતી) દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. NHM મોરબી (NHM મોરબી ભરતી)  દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તેમજ અન્ય વિગતો આજે આપણે આ લેખની અંદર મેળવીશું. કૃપા કરીને આ આર્ટિકલ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.

વધુ માહિતી :– સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરામાં ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ જાહેરાત અને હમણાં જ આવેદન કરો

NHM મોરબી ભરતી 2023 (NHM મોરબી) વય મર્યાદા, લાયકાત, પગાર અને પસંદગી પ્રક્રિયા સંબંધિત માહિતી વાંચો. તમામ ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા NHM મોરબી ભરતી 2023 (NHM મોરબી)  માટે અરજી સબમિટ કરવી જોઈએ. નેશનલ હેલ્થ મિશન ભરતી ખાલી જગ્યા વિશે મહત્વની માહિતી નીચે આપેલ છે.

નેશનલ હેલ્થ મિશન ભરતી 2023 / હાઈલાઈટ્સ

  • સત્તાવાર વિભાગનું નામ - નેશનલ હેલ્થ મિશન મોરબી 
  • પોસ્ટ ના નામ - સ્ટાફ નર્સ, લેબ ટેકનીશીયન  અન્ય વિવિધ પોસ્ટ
  • કુલ પોસ્ટ - 40 
  • નોકરી નું સ્તળ - મોરબી 
  • છેલ્લી તારીખ - 27 માર્ચ  2023
  • અરજી કરવા નો મોડ - ઓનલાઇન
  • સત્તાવર વેબસાઈ - www.arogyasathi.gujarat.gov.in

જગ્યાનું નામ અને કુલ જગ્યા

  • આયુષ તબીબ (RBSK) :- 04 જગ્યાઓ
  • આયુષ તબીબ (PHC કક્ષાએ) :- 01 જગ્યાઓ
  • પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન :- 01 જગ્યાઓ
  • ફાર્માસિસ્ટ (RBSK/PHC) :- 12 જગ્યાઓ
  • ફાર્માસિસ્ટ (GUHP) :- 1 જગ્યાઓ
  • લેબોરેટરી ટેકનીશીયન :- 1જગ્યાઓ
  • સ્ટાફ નર્સ :- 06 જગ્યાઓ
  • RBSK ફિમેલ હેલ્થ વર્કર :- 12 જગ્યાઓ
  • કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસિસ્ટન્ટ :- 01 જગ્યાઓ
  • એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર :- 01 જગ્યાઓ

આ ભરતી માટે વય મર્યાદા વિષે માહિતી

  • મહત્તમ વય મર્યાદા – 58 વર્ષ / વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો લિન્ક નીચે આપેલી છે,

પગાર ધોરણ

  • રૂપિયા. 10000/– થી 25000/- ( જગ્યાના આધારે પગાર આપવામાં આવશે)

અરજી ફી માહિતી

  • UR/OBC શ્રેણી - જાહેરાત વાંચો 
  • ST/SC શ્રેણી  - જાહેરાત વાંચો 

વધુ માહિતી વાંચો – અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 (AMC ભરતી 2023) : ઓનલાઈન અરજી કરો અહિયાં થી

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિષે માહિતી

નેશનલ હેલ્થ મિશન મોરબી  દ્વારા વિવિધ ભરતી માટે અરજી કરવા માટે અરજદારો એ શૈક્ષણિક લાયકાત જાણવા માટે કૃપા કરીને નીચે આપેલી નેશનલ હેલ્થ મિશન મોરબી વિભાગમાં ની સતાવાર લીંક પરથી જાહેરાત વાંચો.

નેશનલ હેલ્થ મિશન ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?

  • Steps.સૌપ્રથમ, ઉમેદવારોએ નીચે આપેલ મહત્વપૂર્ણ લિંક પરથી નેશનલ હેલ્થ મિશન મોરબી વિભાગ ભરતીની સૂચના ડાઉનલોડ કરવી જોઈએ.
  • Steps.તે પછી નેશનલ હેલ્થ મિશન, મોરબી વિભાગ ભરતીની સૂચના ધ્યાનથી વાંચો.
  • Steps .હવે પાત્રતા ધરાવતા ઉમેદવારો એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
  • Steps.અને પછી બધી જરૂરી અને મહત્વપૂર્ણ વિગતો ભરો.
  • Steps.જરૂરી દસ્તાવેજો જેમ કે ફોટો અને સહી અપલોડ કરો.
  • Steps.અને પછી અરજી ફી માટે ચૂકવણી કરો.
  • Steps.તે પછી ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ બટન પર ક્લિક કરી ફોર્મ સબમિટ કરો.
  • Steps.છેલ્લે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લો.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત વાંચો :- ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો :- ક્લિક કરો

નેશનલ હેલ્થ મિશન, મોરબી ભરતીના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો આપેલા છે.

નેશનલ હેલ્થ મિશન, મોરબી ભરતી માં વિવિધ પોસ્ટ ભરતી માટે અરજીની સમાપ્તિ તારીખ કઈ છે ?

  • નેશનલ હેલ્થ મિશન, મોરબી ભરતી માટે અરજીની અંતિમ તારીખ 27  માર્ચ 2023 છે,

NHM મોરબી ભરતી 2023 માં કેટલી ખાલી જગ્યાઓ છે?

  • NHM મોરબી ભરતી 2023 માં 40 જગ્યાઓ છે

નેશનલ હેલ્થ મિશન ભરતીની સતાવાર સાઇટ કઈ છે?

  • નેશનલ હેલ્થ મિશન ભરતીની સતાવાર સાઇટ www.arogyasathi.gujarat.gov.in છે

Gujaratigktest.in આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો આભાર. આ ઓનલાઈન એજ્યુકેશન સાઇટ ઉપર સરકારી ભરતી, સ્કીમ અને  નવા સમાચાર જેવી અન્ય એજ્યુકેશન ને લાગતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર

Related Posts

Post a Comment