અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 (AMC ભરતી 2023) : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન - 171 વેકેન્સિ @ahmedabadcity.gov.in/

AMC ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ 2023

amc relation bharti 2023 www ahmedabadcity gov in recruitment 2023 amc recruitment amc recruitment 2023 junior clerk amc lucknow website amc recruitment for civil engineer amc recruitment 2023 apply online amc centre lucknow contact number amc recruitment 2023 property tax bill details ahmedabad municipal corporation www.ahmedabadcity.gov.in gym form download property tax bill check amc property tax bill download ahmedabad municipal corporation property tax bill amc property tax

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી (AMC ભરતી 2023)ની જાહેરાત વિવિધ જગ્યાઓ માટે અરજી કરો : નમસ્કાર પ્રિય Gujaratigktest.in વાચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ અમદાવાદ મહાનગરપાલિકા નોકરી તાજેતર માં બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી છે, તેમજ અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક નોકરી નો પ્રકાર, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, લાયકાત, નોકરી સ્થળ વગેરે આ સંપૂર્ણ માહિતી આજે આપણે આ લેખની અંદર મેળવીશું. કૃપા કરીને આ આર્ટિકલ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત વિશે માહિતી

  • સંસ્થાનું નામ : અમદાવાદ મહાનગરપાલિકા (AMC)
  • જગ્યાનું નામ : સહાયક ગાર્ડન સુપરવાઈઝર, સહાયક સબ ઇન્સ્પેકટર, સહાયક ટેકનીકલ સુપરવાઈઝર
  • કુલ જગ્યાઓ : 171 જગ્યાઓ
  • ભરતીનું વર્ષ : 2023
  • શ્રેણી :- સરકારી નોકરી
  • નોકરી :- અમદાવાદ / ગુજરાત
  • અંતિમ તારીખ : 28-03-2023 (સાંજના 05:30 કલાક સુધી)
  • એપ્લિકેશન મોડ :- ઓનલાઈન અરજી કરો
  • સત્તાવાર સાઇટ : https://ahmedabadcity.gov.in/

પોસ્ટ પ્રમાણે કુલ જગ્યાઓ 

  • સહાયક ગાર્ડન સુપરવાઈઝર  :- 30 જગ્યાઓ
  • સહાયક સબ ઇન્સ્પેકટર  :- 66 જગ્યાઓ
  • સહાયક ટેકનીકલ સુપરવાઈઝર :- 75 જગ્યાઓ
  • કુલ - 171 જગ્યાઓ

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિષે માહિતી

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા વિવિધ ભરતી માટે અરજી કરવા માટે અરજદારો એ શૈક્ષણિક લાયકાત જાણવા માટે કૃપા કરીને નીચે આપેલીઅમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની સતાવાર લીંક પરથી જાહેરાત વાંચો.

આ ભરતી માટે વય મર્યાદા વિષે માહિતી

  • 18 થી 40 વર્ષ
  • વધુ માહિતી માટે પોસ્ટ અથવા નીચે લીંક આપેલી છે, ત્યાંથી જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • રૂપિયા. 19950/- થી રૂપિયા. 38090/- ( પોસ્ટ પ્રમાણે પગાર આપવામાં આવશે ) 
  • પગાર ધોરણ ને લગતી માહિતી માટે પોસ્ટ અથવા નીચે લીંક આપેલી છે, ત્યાંથી જાહેરાત વાંચો

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ભરતી માટે અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ, ઉમેદવારોએ નીચે આપેલ મહત્વપૂર્ણ લિંક પરથી અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતીની સૂચના ડાઉનલોડ કરવી જોઈએ.
  • તે પછી અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતીની સૂચના ધ્યાનથી વાંચો.
  • હવે પાત્રતા ધરાવતા ઉમેદવારો એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
  • અને પછી બધી જરૂરી અને મહત્વપૂર્ણ વિગતો ભરો.
  • જરૂરી દસ્તાવેજો જેમ કે ફોટો અને સહી અપલોડ કરો.
  • અને પછી અરજી ફી માટે ચૂકવણી કરો.
  • તે પછી ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ બટન પર ક્લિક કરી ફોર્મ સબમિટ કરો.
  • છેલ્લે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લો.

મહત્વપૂર્ણ લિંક્સ નીચે આપેલી છે,

  1. સહાયક ગાર્ડન સુપરવાઈઝર જાહેરાત  :- અહીંયાં ક્લિક કરો
  2. સહાયક સબ ઇન્સ્પેકટર જાહેરાત :-  અહીંયાં ક્લિક કરો
  3. સહાયક ટેકનીકલ સુપરવાઈઝર જાહેરાત :- અહીંયાં ક્લિક કરો
  4. ઓનલાઈન અરજી કરો :-  અહીંયાં ક્લિક કરો

AMC ભરતી 2023 | છેલ્લી તારીખ | વગેરે માહિતી માટે કેટલાક પ્રશ્નો અને તેના જવાબો આપેલા છે.

AMC ભરતી માં વિવિધ પોસ્ટ ભરતી માટે અરજીની સમાપ્તિ તારીખ કઈ છે ?

  • AMCભરતી વિવિધ પોસ્ટ ભરતી માટે અરજીની અંતિમ તારીખ 28-03-2023 (સાંજના 05:30 કલાક સુધી) છે,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં કેટલી ખાલી જગ્યાઓ છે?

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માં 171 જગ્યાઓ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ભરતીની સતાવાર સાઇટ કઈ છે?

  • અમદાવાદ મહાનગરપાલિકા (AMC ભરતી 2023) ભરતીની સતાવાર સાઇટ https://ahmedabadcity.gov.in/ છે

અમદાવાદ મહાનગરપાલિકા (AMC ભરતી 2023) ભરતી વિવિધ પોસ્ટ ભરતી માટે અરજી ફી કેટલી છે?

  • અમદાવાદ મહાનગરપાલિકા (AMC ભરતી 2023) ભરતી વિવિધ જગ્યાઓ માટેની અરજી ફી લેખ માં આપવામાં આવી છે.

Gujaratigktest.in આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો આભાર. આ ઓનલાઈન એજ્યુકેશન સાઇટ ઉપર સરકારી ભરતી, યોજના અને તાજેતર ના નવા સમાચાર જેવી અન્ય એજ્યુકેશન ને લાગતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર

Related Posts

Post a Comment