વાહન નંબર દ્વારા માલિકનું નામ જાણો માત્ર 1 મિનિટમાં @mParivahan

Post a Comment

માત્ર વાહન નંબર નાખી જાણો તે માલિકની માહિતી | કોઈ પણ ગાડીના માલિક નું નામ જાણો | ગાડી નંબર પરથી વાહનની વિગત | mParivahan app Online | વાહન નંબર પરથી માલિકનું નામ કેવી રીતે જાણી શકાય? | આરટીઓ એપલીકેશન | એમ પરિવહન | એક SMSથી જાણો, કોઇ પણ વાહનથી જોડાયેલી માહિતી

ગાડી નંબર દ્વારા માલિકનું નામ જાણો ઓનલાઇન માત્ર 1 મિનિટમાં : શું તમે જાણો છો? તમે રસ્તા પર ચાલતા કોઈપણ વાહન વિશે જાણકારી મેળવી શકો છો, જેમ કે ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર ગાડીનો નંબર, તેના માલિક અને તે વાહનના જરૂરી દસ્તાવેજો જેમ કે વીમો, આરટીઓ જાણકારી, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે. આ સાથે, તમે વાહન નંબર, DL સ્ટેટસ, ઇ-ચલાન સ્ટેટસ, સારથી પરીવાહન સેવા (mParivahan), નામ અને સરનામા દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરીને માલિકનું નામ શોધવા વિશે પણ માહિતી મેળવી શકો છો.

કોઈપણ વાહનના માલિકને જાણવાની મુખ્ય 3 સરળ રીતો છે અને તે વાહન/માલિકના નામ વિશે બાઇક નંબર દ્વારા ઓનલાઈન જાણકારી મેળવી શકાય છે. પ્રથમ ઓનલાઈન સાઇટ, બીજી SMS દ્વારા અને ત્રીજી મોબાઈલ એપ્લિકેશન દ્વારા. તમે તમારી અનુકૂળતા મુજબ આમાંથી કોઈપણ રીતનો ઉપયોગ કરી શકો છો. આવી સ્થિતિમાં, આજે અમે તમને વાહન નંબર દ્વારા માલિકનું નામ ઓનલાઈન કેવી રીતે તપાસવું તે વિશે વિગતવાર જાણકારી આપીશું.

વાહનના નંબર પરથી માલિકનું નામ કેવી રીતે જાણવું ?

ગાડી નંબરથી મલિકનું નામ નામ જાણવા માટે, તમારે નીચેના પગલાંઓનું પાલન કરવું પડશે-

પગલું 1.સૌ પ્રથમ તમારા મોબાઈલના કોઈપણ બ્રાઉઝરમાં parivahan.gov.in લખો.

પગલું 2. parivahan.gov.in પર નીચે સ્ક્રોલ કરો તમને RC સ્ટેટસ વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.આરસી સ્ટેટસ વાહન લિંક ખોલો.

પગલું 3. વેબસાઇટ ખુલ્યા પછી, બોક્સમાં વાહન નંબર દાખલ કરો. પછી કેપ્ચા દાખલ કરો અને વાહન શોધ પર ક્લિક કરો.

પગલું 4. તે પછી તમે વાહનના માલિકના નામ સાથે વાહનની તમામ વિગતો જોશો.

આ પધ્ધતિ દ્વારા વાહન માલિકનું નામ અથવા વાહન નંબર શોધી શકો છો.

SMS દ્વારા વાહન માલિકનું નામ કેવી રીતે જાણી શકાય?

જો તમારી પાસે સ્માર્ટ મોબાઇલ કે ઈન્ટરનેટ નથી, તો તમે તમારા મોબાઇલ પરથી SMS મોકલી વાહનના નંબર પરથી તેના માલિકનું નામ જાણી શકો છો. આ માટે SMS બોક્સમાં વાહન ‘ગાડી નંબર’ લખીને 07738299899 પર મોકલો. આ પછી તરત જ, તમને મેસેજ દ્વારા તમારા નંબર પર વાહનની તમામ માહિતી મળી જશે. જો કે, SMS પર, તમારા મોબાઇલ બેલેન્સમાંથી 1.50 રૂપિયાનો ચાર્જ કાપવામાં આવે છે.તેની નોધ લેવી.

મોબાઈલ એપ દ્વારા વાહન નંબર પરથી માલિકનું નામ કેવી રીતે જાણી શકાય?

મોબાઈલ એપ્લિકેશન દ્વારા વાહન નંબર પરથી માલિકનું નામ જાણવા માટે, નીચેના સ્ટેપ્સ અનુસરો-

સ્ટેસ્પ 1. સૌ પ્રથમ પ્લેસ્ટોર પરથી mParivahan એપ ડાઉનલોડ કરો.
mParivahan એપ ડાઉનલોડ કર્યા પછી તેને ખોલો.

સ્ટેપ્સ 2. તમે એપ્લિકેશનમાં વેબસાઈટ જેવું યુઝર ઈન્ટરફેસ પણ જોશો, અહીં પણ RC સ્ટેટસ પર ક્લિક કરો અને પૂછેલી માહિતી આપો.

સ્ટેપ્સ 3 તમારી વિનંતી કરેલી વિગતો તમારા મોબાઇલ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

આશા છે કે તમને અમારા દ્વારા આપવામાં આવેલ વાહન નંબર દ્વારા માલિકનું નામ જાણો માત્ર 1 મિનિટમાં ગમ્યું હશે. આ સિવાય, જો તમને કોઈ પ્રશ્નો હોય, તો અમને નીચેના કોમેન્ટ બોક્સમાં પૂછો

Related Posts

Post a Comment