PMEGP Loan Yojana 2023-24 : રોજગાર શરૂ કરવા માટે સરકાર આપશે રૂપિયા 25 લાખ સુધીની લોન

PMEGP Loan Scheme 2023 : પીએમ રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ સરકાર આપશે રૂપિયા. 25 લાખ સુધીની લોન

(નોંધણી) PMEGP યોજના 2023: ઓનલાઈન અરજી ફોર્મ | વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ હેઠળ મળશે 25 લાખ સુધીની લોન - સરકારી બિજનેસ લોન 

સરકાર દેશની તમામ બેરોજગાર યુવતીઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે અવિરત પણે કામ કરી રહી છે. જો તમે માત્ર ધોરણ 8મું પાસ છો અને તમે બેરોજગાર યુવક છો, તો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ એટ્લે "PMEGP Loan Yojana". આજના આ લેખમાં PMEGP Loan Scheme વિષે અરજી કઈ રીતે કરવી? કયા દસ્તાવેજ જોઈએ તેના વિષે વિગતવાર વિગતો આપીશું.

PMEGP Loan Yojana 2023 / Overview

  • લેખનું નામ - PMEGP Loan Yojana 2023
  • કોણ અરજી કરી શકે છે - ભારતના દરેક નાગરિકો
  • લોન માટે અરજી પ્રક્રિયા - ઓનલાઈન   
  • લેખની ભાષા - ગુજરાતી અને અંગ્રેજી
  • લોનની રકમ - ₹50 હજાર થી ₹25 લાખ સુધી
  • પ્રોજેક્ટ સબસિડી - 15% થી 35%
  • વય-મર્યાદા - 18 વર્ષ
  • લાયકાત - 12 મુ પાસ
  • સત્તાવાર પોર્ટલ - અહીં ક્લિક કરો

PMEGP Loan Yojana 2023(ટુંકી માહિતી)

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, આ PMEGP Loan Scheme 2023 હેઠળ ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે. PMEGP Loan Yojanaની ખાસ વાત એ છે કે, લાભાર્થીને 15% થી મહત્તમ 35% સુધીની ગ્રાન્ટ સહાય સબસિડીની રકમ પણ આપવામાં આવે છે. PMEGP Loan Yojana 2023 હેઠળ રૂપિયા. 50000 થી રૂપિયા. 25 લાખ સુધીની લોન મેળવવા માટે, તમારે અન્ય કોઈપણ સરકારી લોન સ્કીમ અથવા સરકારી યોજનાના અરજદાર ન હોવા જોઈએ. તેમજ તમારા પરિવારના કોઈપણ સભ્ય પાસે ગવર્નમેંટ નોકરી હોવી જોઈએ નહીં. જો તમારા પરિવારના કોઈપણ સભ્ય પાસે સરકારી નોકરી છે, તો આવી સ્થિતિમાં તમે PMEGP લોન યોજના 2023 હેઠળ રૂપિયા. 50000 થી લઈને વધુમાં વધુ રૂપિયા. 2500000 સુધીની લોન મેળવી શકતા નથી.

PMEGP Loan Yojana 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

લોન મારે અરજી કરવા માટે તમારે પાસે નીચે મુજબના ડોકયુમેંટ હોવા જરૂરી છે.

  1. આધાર કાર્ડ
  2. પાન કાર્ડ
  3. બેંક એકાઉન્ટ પાસબુક
  4. પ્રોજેક્ટ રિપોર્ટ
  5. આધાર લિંક મોબાઈલ નંબર
  6. ઈમેલ આઈડી
  7. પાસપોર્ટ સાઈઝ ફોટો

How to Online Registration PMEGP Loan Yojana 2023 । ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

જો તમે PMEGP Loan Scheme 2023 હેઠળ લોન માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો, તો નીચે આપેલ પધ્ધતિને ને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

  1. આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે તેમની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  2. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી, PMEGP ઓપ્શન પર ક્લિક કરો
  3. PMEGP ઓપ્શન પર ક્લિક કર્યા પછી, એપ્લાય ફોર ન્યુ યુનિટ ઓપ્શન પર ક્લિક કરો.
  4. હવે તમારી સામે PMEGP લોન નોધણી ફોર્મ ખુલશે.
  5. હવે આ PMEGP લોન ઓપ્શન ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક દાખલ કરો અને સેવ અપ્લિકન્ટ ડેટા ઓપ્શન પર ક્લિક કરો.
  6. હવે બધા જરૂરી ડોક્યુમેંટ્સ સ્કેન કરીને અપલોડ કરો.
  7. છેલ્લે Final Submit ઓપ્શન પર ક્લિક કરો.
  8. Final Submit ઓપ્શન  પર ક્લિક કર્યા પછી, તમને એક રસીદ પ્રાપ્ત થશે. તેને PDF ફૉર્મટમાં સાચવો અને પ્રિન્ટ કરો અને તેને તમારી પાસે સુરક્ષિત રાખો.
તમે ઉપરોક્ત પધ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ અનુસરીને PMEGP લોન સ્કીમ 2023 માટે અરજી કરી શકો છો.
અરજી કર્યા પછી, તમારા બધા ડોક્યુમેંટ્સ સરકાર દ્વારા તપાસવામાં આવશે અને તે પછી લોનની રકમ તમારા ખાતામાં જમા થઈ જશે.

મહત્વપૂર્ણ લીંક

FAQs : PMEGP Loan Yojana 2023

આ યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા છે?

  • PMEGP Loan યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટ પાસબુક, પ્રોજેક્ટ રિપોર્ટ અને આધાર લિંક, ફોન નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ ફોટો અને કેટલાક અન્ય જરૂરી ડોક્યુમેંટ્સ જેવા આપવાના રહેશે.

આ યોજના હેઠળ ઉપલબ્ધ મહત્તમ રકમ કેટલી છે?

  • આ લોન યોજના 2023 હેઠળ, લઘુત્તમ રૂપિયા. 50000 આપવામાં આવે છે. તેમજ તમને સરકાર દ્વારા બીજનેસ શૂરું કરવા માટે મહત્તમ રૂપિયા. 2500000 આપવામાં આવે છે.

Newest Older

Related Posts

Post a Comment