Gujarat Tourism Recruitment 2023 : ગુજરાત પ્રવાસન વિભાગમાં ભરતી જાહેર, ઓનલાઇન અરજી કરો @ anubandham.gujarat.gov.in

Gujarat Tourism Bharti 2023 : ગુજરાત પ્રવાસન વિભાગમાં ભરતી જાહેર, ઓનલાઇન અરજી કરો @ anubandham.gujarat.gov.in

gujarat tourism official website gujarat government tourism packages gujarat tourism development corporation hotels gujarat tourism places gujarat tourism guide book pdf gujarat tourism contact number gujarat tourism saputara gujarat tourism online booking

ગુજરાત ટુરીઝમ ભરતી ની જાહેરાત 2023 : ગુજરાત ટુરીઝમ દ્વારા તાજેતરમાં વિવિધ એપ્રેન્ટીસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો વિવિધ તારીખો પર વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપે છે, ગુજરાત પ્રવાસન વિભાગ ભરતી 2023 વિશે વધુ માહિતી માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત વાંચો.

ગુજરાત પ્રવાસન ભરતી 2023 - જોબ નોટિફિકેશન 

સંસ્થા :- ગુજરાત ટુરીઝમ

પોસ્ટ:- એપ્રેન્ટિસ

કેન્દ્ર મુજબ પોસ્ટ માહિતી 

  • અમદાવાદ: 09 વેકેન્સિ 
  • સુરત: 01 વેકેન્સિ 
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા): 03 વેકેન્સિ 
  • વડોદરા: 01 વેકેન્સિ 
  • ગાંધીનગર: 01 વેકેન્સિ 
  • જામનગર: 01 વેકેન્સિ 
  • નારાયણ સરોવર: 01 વેકેન્સિ 
  • દ્વારકા: 01 વેકેન્સિ 
  • કુલ પોસ્ટ: 18 વેકેન્સિ 

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ સ્નાતક અથવા અનુસ્નાતક.

પગાર

  • સ્નાતક માટે: રૂપિયા. 12,000/- દર મહિને 
  • પોસ્ટ ગ્રેજ્યુએટ માટે: રૂપિયા,14,000/- દર મહિને 

મહત્વની નોંધ વિગતો : અરજી કરતા પહેલા કૃપા કરીને લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સતાવાર જાહેરાત વાંચો.

કેવી રીતે અરજી કરવી

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર https://anubandham.gujarat.gov.in દ્વારા જ ભરતી મેળા માટે અરજી કરી શકે છે

રસ ધરાવનાર અરજદારે ઉંમર, લાયકાત વગેરે સંબંધિત ડોક્યુમેંટ્સની અસલ તેમજ ઝેરોક્ષ નકલ, નીચે જણાવેલ તારીખે પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઇન્ટરવ્યુ માટેનો સમય અને સ્થળ પોતાના ખર્ચે હાજર રહેવું જરૂરી છે અને કોઈ વળતર ચૂકવવામાં આવશે નહીં. તે જ માટે

વોક-ઇન-ઇન્ટરવ્યુ - તારીખ 

  1. અમદાવાદઃ 12/04/23
  2. સુરત : 13/04/23
  3. સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા): 13/04/23
  4. વડોદરા : 13/04/23
  5. ગાંધીનગર : 11/04/23
  6. જામનગર : 06/04/23
  7. નારાયણ સરોવર : 06/04/23
  8. દ્વારકા : 06/04/23

સૂચના અને અરજી લિન્ક 

Related Posts

Post a Comment