JOJO Cash Loan App In Gujarati | JOJO Cash Loan App થી લોન કેવી રીતે મેળવવી

Post a Comment

મિત્રો, આજે હું જે એપ્લીકેશન વિશે ચર્ચા કરી રહ્યો છું તેનું નામ છે- JOJO Cash Loan app. JOJO Cash Loan app માંથી તમે કેટલી લોન લઈ શકો છો, JOJO Cash Loan app કેટલા સમય માટે લોન આપે છે, JOJO Cash Loan app માંથી કેટલા ટકા વ્યાજ દરે લોન લઈ શકાય છે, JOJO Cash Loan app માંથી લોન લેવા માટેના કયા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે, મિત્રો આ પોસ્ટમાં આપણે તેના વિશે વિગતે માહિતી મેળવીશું.

મિત્રો, JOJO Cash Loan app પરથી તમે કેટલા રૂપિયા લોન મેળવી શકો છો?

  • મિત્રો, JOJO Cash Loan app પરથી તમે રૂપિયા. 5000 થી રૂપિયા 20,000 સુધીની લોન લઇ શકો છો.

મિત્રો, JOJO Cash Loan app પરથી કેટલા સમય માટે લોન લઈ શકાય?

  • મિત્રો JOJO Cash Loan app તમને 91 દિવસ થી 365 દિવસ માટે લોન આપે છે. મિત્રો, તેનો અર્થ એ છે કે તમારી પાસે લોનની રકમ ચૂકવવા માટે એક વર્ષ સુધીનો ટાઈમ છે.

JOJO Cash Loan app પરથી કેટલા ટકા વ્યાજ દરે લોન લઈ શકાય?

  • મિત્રો, JOJO Cash Loan app પરથી 18%-24%ના વ્યાજ દરે લોન લઈ શકાય છે.

JOJO Cash Loan application માટે વધારાના શુલ્ક શું છે?

  • મિત્રો, JOJO Cash Loan app કોઈપણ રીતે લોન પર કોઈ પણ પ્રકારનો વધારાના શુલ્ક નથી .

ઉદાહરણ

મિત્રો, ધારો કે તમે 91 દિવસ માટે 20 ટકા ના દરે JOJO Cash Loan એપ પરથી રૂપિયા 20,000ની લોન લીધી છે. તો મિત્રો, 91 દિવસ પછી તમારે કુલ રૂપિયા 20,997.26 પરત કરવાના રહેશે.

JOJO Cash Loan app માંથી લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર છે?

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • પહેલાનું સરનામું

JOJO Cash Loan app માંથી લોન લેવા માટે કઈ લાયકાતની જરૂર છે?

  • તમારી પાસે ભારતીય નાગરિકતા હોવી આવશ્યક છે.
  • તમારી વય મર્યાદા 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • તમારી પાસે માસિક આવકનો સ્ત્રોત હોવો જોઈએ.

JOJO Cash Loan app થી લોન માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા તમારે ગૂગલ પ્લેસ્ટોર પરથી JOJO Cash Loan app ડાઉનલોડ કરવાની રહેશે.
  • તે પછી તમારો ફોન નંબર રજીસ્ટર કરો.
  • પછી તમારું આઈડી લોગીન કરો.
  • પછી તમારી લોનની રકમ સિલેક્ટ કરો.
  • અને થોડો સમય માટે રાહ જુઓ.
  • પછી તમારી લોન એપરૂવલ કરવામાં આવશે.

JOJO Cash Loan app માંથી લોન લેવાથી શું લાભ થાય છે?

  1. આ 100% સેક્યોર એપ છે.
  2. આમાંથી લોન લેવી ખૂબ જ સહેલી છે.
  3. આ એપ લોન આપવા માટે પેપરવર્ક કરાવતી નથી.
  4. JOJO Cash Loan app મદદથી તમે ભારતમાં ગમે ત્યાંથી લોન લઈ શકો છો.

JOJO Cash Loan App કસ્ટમર કેર નંબર્સ

  • E-Mail 📩 : cajojo083@gmail.com
  • સંપર્ક સરનામું: વિષ્ણુ ભવન, પલયમકુન્નુ, તિરુવનંતપુરમ, ચિરાયંકિઝુ, કેરળ

મિત્રો, આજની પોસ્ટમાં તમે વાંચ્યું કે JOJO Cash Loan app થી Loan માટે કેવી રીતે અરજી કરવી?, JOJO Cash Loan app માંથી કેટલી Loan મેળવી શકાય છે?,JOJO Cash Loan app માંથી Loan લેવા માટે કેટલું વ્યાજ ચૂકવવું પડશે? આ સંપૂર્ણ માહિતી આપને મેળવી, જો આ માહિતી સારી લાગી હોય તો તમારા તમામ મિત્રો સાથે શેર જરૂર કરજો કદાચ કોઈક ને કામ આવી જાય, આભાર !!

Related Posts

Post a Comment