Happy New Year 2023 Wishes: નવા વર્ષે સ્નેહીજનોને મોકલો તમારા ફોટાવાળુ સ્ટીકર્સ, જાણો શું છે પુરેપુરી પ્રૉસેસ..

Post a Comment

(2023) Happy New Year Wishes: આજે વર્ષનો છેલ્લો દિવસ છે, એટલે કે 31 ડિેસેમ્બર, 2022, આ પછી બીજા દિવસથી એટલે કે આજે રાતે 12 વાગ્યા પછી આપણે બધા માટે નવુ વર્ષ 2023 શરૂ થઇ રહ્યું છે. નવા વર્ષ માટે આજકાલ લોકો મોટાભાગે ઇન્સ્ટન્ટ મેસેજિં એપ્લિકેશન એટલે કે વોટ્સએપ, ફેસબૂક અને અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન પર જ પોતાના સ્નેહીજનોને અને મિત્રોને શુભેચ્છાઓ પાઠવે છે, જો તમે પણ એક ખાસ નવી રીતથી નવા વર્ષની પોતાના ફોટો સાથે શુભેચ્છા એક અલગ જ અંદાજમાં પાઠવવા માંગતા હોય તો અહીં સારી રીતે બતાવી રહ્યાં છીએ, જાણો સંપૂર્ણ જાણકારી.

અત્યારે વૉટ્સએપમાં કેટલાય ફિચર્સ છે જે વૉટ્સએપ ચેટિંગ દરમિયાન આપણને બહુજ કામ આવે છે. આમાનુ એક છે સ્ટીકર્સ. હંમેશા વપરાશકર્તા પોતાની ચેટ કહેવા માટે સ્ટીકર્સ બનાવી શકે છે. જો તમે પણ વૉટ્સએપના ટ્રેડિશનલ સ્ટીકર્સથી કંટાળી ગયા છો તો આજે અમે તમને જણાવી રહ્યાં છીએ, કઇ રીતે તમે પોતાના ફોટોને સ્ટીકર્સમાં ફેરવી શકો છો. જાણો શું છે સંપૂર્ણ પ્રૉસેસ……

આ પણ વાંચો – Happy New Year 2023 Wishes In Gujarati | નવા વર્ષની શુભકામના પાઠવો તમારા અંદાજમાં 2023

પોતાના ફોટાને આ રીતે બનાવો WhatsApp પર સ્ટીકર્સ

સ્ટેપ્સ 1. તમારા પોતાનો ફોટાને સ્ટીકર બનાવવા માટે સૌથી પહેલા પ્લે સ્ટૉર પરથી Sticker Maker એપ્લીકેશન ડાઉનલૉડ કરો.

સ્ટેપ્સ 2. એપ્લીકેશન ડાઉનલૉડ થયા બાદ આને ખોલો કરો અને Make new sticker packના ઓપ્સન પર ક્લિક કરો.

સ્ટેપ્સ 3. હવે અહીં પોતાના સ્ટિકર્સ પેકનુ કોઇ એક નામ રાખી લો. હવે જે ફૉલ્ડર બનશે તેના પર ક્લિક કરી.

સ્ટેપ્સ 4.આટલુ કર્યા પછી આ ફૉલ્ડરમાં કેટલાય બૉક્સ દેખાશે. હવે આમાંથી કોઇપણ એક બોક્સ પર ક્લિક કરી દો.

સ્ટેપ્સ 5.હવે અહીં આપવામાં આવેલી ગેલેરી ઓપ્શન પર ક્લિક કરી પોતાના તે ફોટાને પસંદ કરી લો, જેને તમે સ્ટીકર બનાવવા માંગો છો.

સ્ટેપ્સ 6. હવે પોતાના ફોટાને સ્ટિકર બનાવીને સેવ કરી દો. હવે આ ફોટા સ્ટીકર બનીને તમારા મોબાઇલમાં સેવ થઇ જશે. અં

અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તમારે આ સ્ટીકર શેર કરવા માટે ઓછા માં ઓછું ત્રણ ફોટા વાળા સ્ટીકરની જરૂર પડશે.

મારી વિનંતી: હું તમામ વપરાશકર્તાઓ અને વાચકોને વિનંતી કરું છું કે જોબ, લેટેસ્ટ ન્યુસ, પરીક્ષાની તારીખ, એપ્લિકેશન, એડમિટ કાર્ડ વગેરે સંબંધિત જાણકારી ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા શક્ય તેટલી વધુ શેર કરો.આભાર

Related Posts

Post a Comment